વાંસદા
આંબાબારી પ્રાથમિક શાળા નવતર ઇકોફ્રેન્ડલી પ્રોજેક્ટ માં પ્રથમ ક્રમાંક

0
223


શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય, GCERT- ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન – નવસારી દ્વારા આયોજિત નવતર ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ માં વાંસદા તાલુકાની આંબાબારી પ્રાથમિક શાળા એ પ્રથમ ક્રમાંક મેળવ્યો આ પ્રોજેક્ટ શાળા દ્વારા સુંદર બાગબાની રચના , નક્ષત્ર ગાર્ડન, કિચન ગાર્ડન સર્જન શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સી.આર.સી ના સાનિધ્યમાં બનાવવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટમાં સુંદર પ્રદર્શન બદલ મળેલ સન્માન થી શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષકશ્રી ઓ, વિદ્યાર્થીઓ , એસ.એમ.સી સભ્યો અને ગ્રામજનો ખુશીની લાગણી અનુભવી.

અમિત મૈસુરિયા વાંસદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here