ઉનાઈ ડોલવણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જનતા હાઈસ્કૂલ ઉનાઈમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી વનવિભાગ ઉનાઈ ના RFO રૂચિબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો .
આ પ્રસંગે શાળા સંચાલક મંડળનાં મંત્રી તથા અન હોદેદારો હાજર રહ્યા હતા . ધ્વજવંદન કાર્યક્રમ બાદ ધ્વજ અધ્યક્ષ RFO રૂચિબેન દવેએ પ્રાસંગિક ઉદબોદનમાં બાળકોને સમયની માંગને અનુરૂપ જે – તે ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવાની પ્રેરણા આપી હતી
બાળકોને જીવનમાં આગળ વધવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેશભાઈ રાણાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય રાજેશભાઈ સી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો .
TODAY 9 SANDESH NEWS