વાંસદાના લોક લાડીલા કમલભાઈ સોલંકી બન્યા નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ
વાંસદાના કમલભાઈ સોલંકી બન્યા નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પત્રકારો દ્વારા હાર્દિક સન્માન – હાર પહેરાવી અને ફૂલોનો ગુલદસ્તો આપી વધામણી વાંસદા તાલુકામાં ગૌરવનો માહોલ ત્યારે સર્જાયો જ્યારે સ્થાનિક…


