જિલ્લા પંચાયત નવસારી શાસક પક્ષના નેતા અને વાંસદા જિલ્લા પંચાયત સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકી એ આપ્યું રાજીનામું.

વિધાનસભા વાંસદા ૧૭૭ ચૂંટણી માં અનંત પટેલ નો વિજય

વાંસદા વિધાનસભા બેઠક પર  કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સામે ચૂંટણી જંગમાં ભાજપનો પરાજય થવા પામ્યો . જેના પડઘા શરૂ થયા અને ભાજપના હોદેદારો દ્વારા રાજીનામાં ધરવાની શરૂઆત થઈ  .જે પોતાની નૈતિક જવાબદારી નિભાવવા માં નિષ્ફળ જતાં રાજીનામું આપવાની હિંમત દાખવી શિવેન્દ્ સિંહ સોલંકી એ આપ્યું રાજીનામું 
   

પ્રાપ્ત માહિતી અનુસાર વાંસદા વિધાનસભા બેઠક કબજે કરવાનો ભાજપના  બીજા હોદેદારો પણ જવાબદાર છે.તેમના દ્વારા મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર અને લોકનેતા અનંત પટેલ સામે ભાજપના ઉમેદવારને જંગી લીડથી પરાજયનો સામનો કરવો પડ્યો અને અનંત પટેલ ની જીત થઈ
   
    

વાંસદા તાલુકા ભાજપ સંગઠનના બીજા  હોદ્દેદારો પણ પોતાની નૈતિક જવાબદારી નિભાવવા માં નિષ્ફળ જતાં , પોતાની ભૂલ સ્વીકારી રાજીનામુ ધરસે કે હોદ્દો ટકાવી રાખવાના પ્રયાસો કરશે પરંતુ રાજીનામું આપવા માટે પણ હિંમત ની જરૂર હોય છે ,એ હિંમત કોણ દાખવશે?એ હવે જોવાનુ રહ્યું.

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય ના ગઢમાં ગાબડું પાડ્યું.

વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્યના ગઢમાં ગાબડું પાડ્યું. ઉનાઈ જિલ્લા પંચાયત સીટ પર ભાજપ નો વિજય. ધવલભાઈ પટેલની કુશળ કામગીરીની અસર મતદારોનો મૂળ બદલાતા તા.પંચાયત ફરી ભાજપના…

ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો.

ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો ભાજપ ના ગઢ ગણાતા બહેજ પંથક માં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બહેજમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!