
વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.
ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને ભ્રમદેવ દાદા ની ધજા ની પૂજા અર્ચના કરી ધ્વજા ચઢાવામા આવે છે અને સાંજે સત્યનારાયણ ની પૂજા કરવામાં આવે છે અને સાંજે મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અંબે નગર ના ગરીબ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.
TODAY 9 SANDESH NEWS
