વાંસદા ગૌમાતા સન્માન રેલીમાં ટૂંક જ સમય માં મોટીસંખ્યા માં હિન્દુ સંગઠન ના ગૌ ભક્તો એ ભેગા થઈ આવેદનપત્ર આપ્યું.


ગૌ માતા સન્માન રેલીમાં ટૂંક જ સમયના આમંત્રણ ને માન આપી પધારેલા સમસ્ત હિન્દુ સમાજ ના ભાઈઓ અને બહેનો નો ખૂબ ખૂબ આભાર માનવા માં આવ્યો હતો. વાંસદા મામલતદાર ને ગૌ માતા ને સન્માન મળે ગાય માતા ને રાષ્ટ્ર્ર માતા નો અધિકાર સાથે સન્માન સાથે સુરક્ષા મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.

આવેદનપત્ર આપ્યા પછી ગૌ ભક્તો માટે “છાશ” નું આયોજનમાં સાથ સહકાર આપનાર નાજુભાઈ તરફ થી 30 લિટર છાશ દંડક વન આશ્રમ વાસિયા તળાવ તરફથી 30 લીટર છાશ જે મિતુલભાઈ ભાવસાર દ્વારા મળી હતી અને પ્લાસ્ટિકના ગ્લાસ 500 નંગ ભાવિનભાઈ ભાવસાર ન્યુ લુક વાળા તરફથી સેવા મળી હતી. તેમનો હિંદુ સમાજ ના આગેવાનો એ ખૂબ ખૂબ આભાર માન્યો.
જય શ્રી રામ જય ગૌમાતા ના નારા સાથે રેલી નીકળી મોટી સંખ્યા માં હિન્દુ ગૌ માતા ના ભક્તો એ હાજરી આપી.
TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

નવસારી જીલ્લા કલેક્ટર ને આંગણવાડી બહેનો એ મોટી સંખ્યામાં રેલી કાઢી પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યુ.

નવસારી જીલ્લા કલેક્ટર ને આંગણવાડી બહેનો એ મોટી સંખ્યામાં રેલી કાઢી પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યુ. આંગણવાડી બહેનો ની ધરણા ની ચીમકી!. કોગ્રેસ કાર્યકર્તાઓ સાથે જી. પ્રમુખ દીપક બારોટ અને…

વાંસદા વકીલ મંડળ દ્વારા મેં. પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યુ.મારુતિ ઝેરોક્ષ સી.એસ.સી. સેન્ટર ની માન્યતા રદ કરવા અને સ્ટેમ્પ પેપર ની કાળા બજારી ની ફરીયાદ.

વાંસદા વકીલ મંડળ દ્વારા મેં. વાંસદા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી વાંસદા માં આવેલ મારુતિ ઝેરોક્ષ સી. એસ. સી. સેન્ટર ના માલિક સજ્જન વૈષ્ણવ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!