વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું

જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેનો સર્વે ભક્તો એ લાભ લીધો.

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા હિન્દુ સમાજ ગઢી ધર્મશાળા ખાતે રામ જન્મોત્સવ ની ભવ્ય તૈયારી “રામ રસોઈ ઘર”નું ઉદઘાટન..

વાસદા હિન્દુ સમાજ ગઢી ધર્મશાળા ખાતે રામ જન્મોત્સવ ની ભવ્ય તૈયારી “રામ રસોઈ ઘર”નું ઉદઘાટન.. ————————- શ્રી રામ જન્મોત્સવ ધમધૂમથી વાસદા નગરમાં ઉજવાશે . “શ્રી રામ રસોઈ ઘર “નું ઉદઘાટન…

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી વસ્ત્ર વિતરણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!