વાસદા હિન્દુ સમાજ ગઢી ધર્મશાળા ખાતે રામ જન્મોત્સવ ની ભવ્ય તૈયારી “રામ રસોઈ ઘર”નું ઉદઘાટન..

વાસદા હિન્દુ સમાજ ગઢી ધર્મશાળા ખાતે રામ જન્મોત્સવ ની ભવ્ય તૈયારી “રામ રસોઈ ઘર”નું ઉદઘાટન.. ————————-

શ્રી રામ જન્મોત્સવ ધમધૂમથી વાસદા નગરમાં ઉજવાશે

. “શ્રી રામ રસોઈ ઘર “નું ઉદઘાટન 25 માર્ચ બુધવારના રોજ થશે ચૈત્રવદ નોંમ ને ગુરુવાર તા. 26 માર્ચે શ્રી રામ જન્મોત્સવ સવારે 8 વાગે શ્રી રામયજ્ઞ શ્રી રામ જન્મોત્સવ બપોરે 12 કલાકે સાંજે 4:00 કલાકે નગરયાત્રા અને શ્રી રામ મહાપ્રસાદ સાંજે 07:00 કલાકે રાખવામાં આવેલ છે. શ્રી રામ જન્મોત્સવ માં દરેક ભાવિક ભક્તોએ આવી નગર યાત્રા માં જોડાશો તેવી અપીલ દરેક રામભક્તોને કરવામાં આવે છે

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!