વલસાડ કપરાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ની ઓચિંતી મુલાકાત .

આકસ્મિક મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતાં ભણતર તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજન સહિતની સાધન સામગ્રીની ગુણવત્તા તપાસી નિરીક્ષણ કર્યું.

દેશના ભવિષ્ય સમાન બાળકોના હિતને ધ્યાનમાં રાખીને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે જરૂરી સૂચનો પણ આપ્યા. બાળકોના સર્વાંગીણ વિકાસમાં શિક્ષણ અને સારું અને શુધ્ધ ભોજન નું ખૂબજ મહત્વ છે.

આ નિરીક્ષણ કાર્યમાં વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી કેતનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

ટૂ ડે નાઇન સંદેશ ન્યૂઝ

અમ્રતભાઈ ગાંવિત

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી. પ્રિમોન્સૂન કામગીરી માં આળસ ખંખેરી ને તંત્ર કામગીરી કરશે કે કેમ ?

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી નમેલા વીજપોલથી વાહન ચાલકો ઉપર ઉભુ થતુ જોખમ ચિખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકના વિવિધ વિસ્તારોમાં…

વાંસદા કોટેજ હોસ્પિટલ માં ઇન્ડિયન રેડ ક્રોસ સ્થાપના દિવસ 8 મે ની ઉજવણી કરવામાં આવી.

ઇન્ડિયન રેડ ક્રોસ સ્થાપના દિવસ 8 મે ની ઉજવણ વાંસદા કોટેજ હોસ્પિટલમાં કરવામાં આવી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ ની ઉજવણીના ભાગરૂપે વાંસદા કોટેજ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!