વાંસદા નગર માં ઉત્સાહભેર રામનવમી ઉત્સવ ઉજવાયો.

0
17

– વાસદા નગરમાં રામનવમી ઉત્સવ ધામધૂમથી ઉજવાયો . વાંસદા તાલુકા હીન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દળ ના કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા સૌ ભેગા મળીને ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી.

-https://youtu.be/WQTR2ywSEkE?si=otiVCgJuPOq0gI2D

રામનવમી ના આગલી રાત્રે માતાજી ની આરતી કરી ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .રામનવમી ના દિવસે પ્રભાત સમયે રામજી મંદિરે યજ્ઞ પૂજા કરી સાંજે ચાર વાગ્યે ભગવાન રામની પાલખી યાત્રા માં ડી.જે ના તાલે નાચતાગાતા બાળકો યુવાનો વડીલો સૌ પાલખીયાત્રા માં જોડાયા હતા .ભગવાધ્વજ લહેરાવી યુવાનો ડીજેના તાલે ઝૂમી ઊઠ્યા આ પાલખીયાત્રા માં નગર ના આગેવાનો અને વાસદા પોલીસ સ્ટાફ સાથે પીએસઆઇ જેવી ચાવડાએ બંદોબસ્ત સાથે હાજરી આપી હતી

હિન્દુ સંગઠન ના સેવકો,
બજરંગ દળ
વિશ્વ હિન્દુ પરિષદ અને કાર્યક્રમ ના દાતાશ્રીઓ , ગ્રામ પંચાયત વાંસદા , પોલીસ સ્ટાફ , મહિલા મંડળ , તમામ ગણેશ મંડળો,રામ નવમી સમિતિ ના કાર્યકરો સૌના સહકાર થી,
રામ નવમી મહોત્સવ સફળ બનાવ્યો હતો

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here