
વાસદા તાલુકા નો કેવડીનો યુવાન અર્પણ ચવધરી -પર્વતારોહણ માં ગુજરાત નું ગૌરવ વધાર્યુ. પર્વતારોહણ માં ગુજરાત નું ગૌરવ
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લા કેવડીનો યુવાન અર્પણ ચવધરી

રાજપીપળાની સી.પી. ડિગ્રી કોલેજમાં એનસીસી કેડેટ (એફવાય, બીપીઇએસ) – તાજેતરમાં NIMAS (દિરાંગ, સિક્કિમ) ખાતે સ્પેશિયલ એડવેન્ચર કોર્સ પૂર્ણ કર્યા પછી પાછો ફર્યો છે અને હિમાલય પાછા ફરવાની ઇચ્છા રાખે છે.
” પહાડો કે દિવાને,
હાથ લીયે ત્રિરંગા હરા , લહરાને ચલે નીલ ગગન”
વિશેષ – લેફ્ટનન્ટ ડૉ. વિજય પટેલ 🆘 જણાવે છે કે આ પ્રેરણાદાયી શબ્દોને વાસ્તવિકતામાં ફેરવી દીધા છે; હિમાલયમાં ત્રિરંગો લહેરાવતા તેમનું હૃદય અપાર ઉત્સાહ અને ઉત્સાહથી ભરેલું છે.

અરુણાચલ પ્રદેશ મા હુ દીરાગં ખાતે યોજાનાર [ NIMAS ] NATIONAL INSTITUTE OF MOUNTAINEERING ADVENTURE SPORTS CORSE મા વિશેષ ટ્રેનિંગ વોલ કલામીગ , રોપ ઓબસટિકલ ટ્રેનિંગ, રિવર ક્રોસીંગ તેમજ ટ્રેકિંગ કરવામાં આવી ” એશિયાના સૌથી મોટો આટીફિસલ વોલ એ 22 મીટર ઊંચાઈ કલામીગ કરાવવામાં આવ્યુ .
NIMAS મા અનેક જાતના કોર્ષ કરાવવામા આવે છે : જેમ કે Scuba diving corse , Pera gliding corse , Rafting corse , Paramotor gliding corse , Maunten Terrain Biking કોર્ષ કરાવ વા તેમજ શીખાવ વામા આવે છે
આ NIMAS ના ડાયરેક્ટર તેમજ ટીમ લીડર કર્નલ રનવીર સિંઘ જામવાલ NIMAS એ ભારત ના 28 રાજ્ય ના સૌથી ઉચા પર્વત ઉપર જઈ, ધ્વજ ફરકાવીયો તેમણે 30000kms ફરિ હર શિખર ત્રિરંગા મીસન પૂર્ણ કયુ.
અહી ખૂબજ સારી રીતે સિખવ વામા આવે છે આ NIMAS મા Special adventure corse no:06 બહુસારી રીતે રહ્યો .અહીનુ વાતાવરણ ખૂબ જ સુંદર તેમજ અહી ત્રણે ઋતુ એકી સાથે જોવા મળે છે આ NIMAS 6500 fit ની ઉચાયે આવેલ છે.
આમ પુરાણી પરિવાર, ગુજરાત વ્યાયામ પ્રચાર મંડળ, પ્રેરિત શ્રી સી.પી.ડીગ્રી કોલેજ આચાર્યશ્રી, મેજર ડૉ.ભાવેશ દેવતા સર,આ સાહસિક કાર્યમાં તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવે છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
