વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં પાકા રસ્તા નું ભૂમિ પૂજન કરાયું.

વાંસદા તાલુકાના સતિમાળ ગામમાં પાકા રસ્તા નુ ખાતમુહૂર્ત. –

-સતીમાળ ગામમાં વર્ષો જૂના રસ્તા ની સમસ્યા હલ થઈ !

ભૂમિ પૂજન કરતા વાંસદા તાલુકા પંચાયત શાસન પક્ષના નેતા બીપીન માહલા તથા ગામના સરપંચ નાનુભાઈ માહલા એ જુદા જુદા ફળિયામાં જઇને
લોકોની જે સમસ્યા હતી એ હલ કરવા માટે લોકો જોડે ભેગા મળી
ડામર રસ્તા નું ભૂમિ પૂજન કર્યું હતું

-” તમારે કંઈ પણ સમસ્યા હોય તો અમને જેમકે પાણી સમસ્યા, રસ્તાની સમસ્યા, કે નાના ચેકડેમ , કે પ્રોટેક્શન દિવાલ,
તમને કોઈ જણાતી સમસ્યા હોય તો ગામના સરપંચ તથા નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબાબેન માહલા તથા મને જણાવશો જી અને તમને કંઈ શિક્ષણ લગતી કોઈ માહિતી મેળવી હોય તથા ભણેલા ગણેલા છોકરાઓ કોઈ
વાપી દમણ સેલવાસ મા કોઈને કે નોકરી જોઈતી હોય તો પણ અમને જાણ કરશોજી અને તમારી કચેરીઓમાં જેમકે જંગલ ખાતામાં, તાલુકા પંચાયતમાં, મામલતદાર માં, કે ખેતીવાડીમાં, બાગાયતમાં, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરમાં, કે સરકારી દવાખાનામાં તમને કોઈ મદદની જરૂરત હોય તો અમને જાણ કરશોજી હમે જેટલું થાય તેટલું અમે મદદરૂપ તમને થશુ એમાં તમે અચકાતા નહીં સરકારી
યોજનાઓ છે એ હવે આપણા ગામમાં ધીરે ધીરે બધા ના સુધી પહોંચે અને જેમ બને તેમ આપણે વિકાસના પંથે આગળ વધીશુ. ”

———— બીપીન માહલા.

આ ભૂમિ પૂજન માં ગામના માજી સરપંચ રમણભાઈ
ગાંવિત, ગ્રામ પંચાયતના સભ્યો નવીનભાઈ ચૌધરી, ગામના આગેવાન ગમનભાઈ માહલા, મસ્ત ભાઈ માહલા, પ્રેમાભાઈ પટેલ, તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!