વાંસદા તાલુકાના ઉનાઈના RFO ના હસ્તે ઘ્વજારોહણ જનતા હાઈસ્કૂલ માં હર્ષોલ્લાસથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ .
ઉનાઈ ડોલવણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જનતા હાઈસ્કૂલ ઉનાઈમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી વનવિભાગ ઉનાઈ ના RFO રૂચિબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો . આ પ્રસંગે શાળા સંચાલક મંડળનાં મંત્રી તથા અન હોદેદારો હાજર રહ્યા હતા .…