તહેવાર નો ઉત્સાહ 18 વાંસદા મહિલા સુરક્ષા ની બહેનો દ્વારા પોલીસ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
આકસ્મિક દુર્ધટના 20 વાંસદા પ્રતાપનગર ચીખલી વાંસદા મુખ્ય રસ્તા પર રાજપુર ફાટક પાસે લગભગ બપોરે ૨ થી ૨.૩૦ વાગ્યા ના સમયે પલશર અને રિટ્ઝ ગાડી વચ્ચે ગોઝારો અકસ્માત
ગૌરવ 3 વલસાડ જિલ્લાના વિદ્યાર્થી જૈનિલે જાપાન ખાતે યોજાયેલા શૈક્ષણિક પ્રવાસમાં ગુજરાતમાંથી એક માત્ર પોતાનો પ્રોજેક્ટ રજૂ કરી વલસાડ જિલ્લાનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યુ .