તહેવાર નો ઉત્સાહ 24 વાંસદા મહિલા સુરક્ષા ની બહેનો દ્વારા પોલીસ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
ધર્મ દર્શન 8 વાંસદા પરંપરાગત વાજીંત્રો ગામીત ડોવડું ગામીત ઢોલ,ચૌધરી ડો વડું, પાવરી, કહલ્યા,ડોડીયા સમાજ ના ઘેરૈયા નાચ રજૂ થયું હતું. 100 જેટલા ભકતો દ્વારા માવલિ પૂજન કરવા માં આવ્યું.