વાંસદા તાલુકાના અંકલાછ વણજારવાડી ખાતે મહાલક્ષ્મી મંદિર નો બીજો પાટોત્સવ ઉજવાયો.

0
147

વાંસદા તાલુકાના અંકલાછ વણજારવાડી ખાતે મહાલક્ષ્મી મંદિર નો બીજો પાટોત્સવ ઉજવાયો. – – –

વણજારવાડી ખાતે મહાલક્ષ્મી મંદિર માં સર્વદેવ- દેવી ના બ્રાહ્મણ ભૂદેવ દ્વારા મંત્રો ઉચ્ચારણ સાથે યજ્ઞ પૂજા આરતી કરવામાં આવી.યજ્ઞ પૂજા માં વણજારવાડી ના સ્થાનિકો યજમાન પદે રહ્યા હતા. મહા લક્ષ્મી મંદિર ની ધજાઓ તથા કળશ ચઢાવી અને આયોજકો તથા દાન દાતાશ્રીઓ દ્વારા પાટોત્સવ માં મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી મંદિર માં બિરાજમાન મહાલક્ષ્મી માં તથા હનુમાનજીના દર્શન કર્યા હતા

Today 9 Sandesh news

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here